Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ગુજરાતના ડેરી ખેડૂતો મુશ્કેલીમાં : મિલ્ક પાઉડરની ખરીદી વધારી તેને નાણાકીય સબસીડી આપો : અહેમદ પટેલ

મગફળી પછી દૂધના ભાવો તૂટતા ખેડૂતોની માઠી દશા  :મગફળીના ભાવોમાં કડાકો બોલ્યા પછી હવે દૂધના ભાવો તૂટતા ગુજરાતના ડેરી ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા : આપણા ખેડૂતોને નોધારા મૂકી નહિં દેવા અને તાકીદે દૂધના પાઉડરની વધારીને અને નાણાકીય તથા એકસપોર્ટ સબસીડી આપી તેમને સહાય કરવા કોંગ્રેસના રાજયસભાના સભ્ય શ્રી અહેમદભાઈ પટેલે માગણી કરી છે

(4:30 pm IST)