Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

અમદાવાદમાં ડી-માર્ટમાં કાચ ફૂટ્યા

અમદાવાદમાં બોપલ સર્કલ પાસે પાંચ માળની બિલ્ડીંગમાં આવેલા ડી-માર્ટના સિનેગૃહમાં ગઈકાલે મોડીરાત્રે ચાર - પાંચ શખ્સોએ નીચેથી બિલ્ડીંગ ઉપર પથ્થરમારો કરી ડી-માર્ટના કાચ તોડી નાખ્યા હતા : 'પદ્માવત' ફિલ્મ બતાવવાના હોવાની જાહેરાત બાદ આ ઘટના બની હોવાનું ચર્ચાય છે : જો કે આ મામલે કોઈ ફરીયાદ થઈ ન હોવાનું જાણવા મળે છે

(3:44 pm IST)