Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

વિન્ટેજ કારમાં નવવધૂઓનો ચાર્મ

અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારમાં આવેલ એક ફાર્મમાં સોળગામ લેઉવા પટેલ સમાજના સમુહલગ્ન યોજાયા હતા જેમાં નવદંપતીએ પ્રભુતામાં પગલા માંડયા હતાં. કન્યાઓને લગન્ચોરી સુધી લઇ જવા માટે વિન્ટેજકાર રાખવામાં આવી હતી.

(1:55 pm IST)