Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના આતંકી અબ્દુલ સુભાન અમદાવાદના ધારાસભ્ય રાકેશ શાહ અને એમએસ યુનિ,ના પૂર્વ સેનેટ સભ્ય દિપક શાહની રેકી કર્યાનો ચોંકાવનારો ખુલાસો

વડોદરાઃ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સિરિયલ બ્લાસ્ટના પકડાયેલા આતંકવાદી અબ્દુલ સુભાન કુરેશીની ધરપકડ મામલે પત્રકાર યોજી હતી. જેમાં ચૌકાવનારા ખુલાસા કર્યા હતા. જેમાં અમદાવાદના ધારાસભ્ય રાકેશ શાહ અને વડોદરાના મહારાજા સયાજીરા યુનિવર્સિટીમાંના પૂર્વ સેનેટ સભ્ય દિપક શાહની પણ રેકી કર્યાનો ખુલાસો કર્યો હતો.

(5:52 pm IST)