News of Monday, 22nd January 2018

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના આતંકી અબ્દુલ સુભાન અમદાવાદના ધારાસભ્ય રાકેશ શાહ અને એમએસ યુનિ,ના પૂર્વ સેનેટ સભ્ય દિપક શાહની રેકી કર્યાનો ચોંકાવનારો ખુલાસો

વડોદરાઃ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સિરિયલ બ્લાસ્ટના પકડાયેલા આતંકવાદી અબ્દુલ સુભાન કુરેશીની ધરપકડ મામલે પત્રકાર યોજી હતી. જેમાં ચૌકાવનારા ખુલાસા કર્યા હતા. જેમાં અમદાવાદના ધારાસભ્ય રાકેશ શાહ અને વડોદરાના મહારાજા સયાજીરા યુનિવર્સિટીમાંના પૂર્વ સેનેટ સભ્ય દિપક શાહની પણ રેકી કર્યાનો ખુલાસો કર્યો હતો.

(1:08 am IST)
  • સાંજે ગીર પંથકમાં ધરા ધ્રુજી :સમીસાંજે 6.32 કલાકે ભૂકંપના આંચકો :3.4ની તીવ્રતા હોવાનું તારણ :તાલાલા,સાસણ,કોડીનાર પંથકમાં આંચકો અનુભવાયો :લોકો ઘરની બહાર દોડી ગયા :જબરો ફફડાટ ફેલાયો access_time 7:08 pm IST

  • પુણેમાં પાર્કીંગ કરવા જેવી નજીવી બાબતે આઈટી એન્જીનિયરીંગની ૩ શખ્સોએ ક્રૂર હત્યા કરી access_time 3:58 pm IST

  • ગુજરાતમાં ફરી દલિત આંદોલન થશેઃમેવાણી : કચ્છમાં દલીતોની જમીનો પર માથાભારે તત્વોનો કબ્જો : ૧૪મી એપ્રિલે સામખિયાળી હાઈવે ચક્કાજામ કરાશે : વિજય રૂપાણીને બાબાસાહેબની પ્રતિમાને હાથ અડાડવા દઈશું નહીં : મેવાણી access_time 4:10 pm IST