Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

મુખ્યમંત્રી રૂપાણીના નિવાસ્થાને કેન્દ્રીય ટીમના સભ્યોની બેઠક : સી એમ ડેશ બોર્ડ ની કામગીરી પણ નિહાળશે

કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરી, સારવાર તેમજ આરોગ્ય લક્ષી પગલાંઓની સમીક્ષા અને માર્ગદર્શન માટે મહત્વપૂર્ણ બેઠક

અમદાવાદ : ગુજરાતમાં કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરી અને સારવાર તેમજ આરોગ્ય લક્ષી પગલાંઓની સમીક્ષા અને માર્ગદર્શન માટે ગુજરાત આવેલી કેન્દ્રીય ટીમના સભ્યો આજે સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી સાથે ગાંધીનગર માં મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક યોજશે.

  કેન્દ્રીય ટીમ  સી એમ ડેશ બોર્ડ દ્વારા કોરોના સંદર્ભે કરવામાં આવતા મોનીટરીંગ તેમજ સારવાર ફોલોઅપ વગેરે થી માહિતગાર થવા સી એમ ડેશ બોર્ડ ની કામગીરી પણ આ બેઠક બાદ નિહાળશે

ગુજરાતમાં કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરી અને સારવાર તેમજ આરોગ્ય લક્ષી પગલાંઓ ની સમીક્ષા અને માર્ગદર્શન માટે ગુજરાત આવેલી કેન્દ્રીય ટીમના સભ્યો આજે સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી સાથે ગાંધીનગર માં મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક યોજશે.

કેન્દ્રીય ટીમ  સી એમ ડેશ બોર્ડ દ્વારા કોરોના સંદર્ભે કરવામાં આવતા મોનીટરીંગ તેમજ સારવાર ફોલોઅપ વગેરે થી માહિતગાર થવા સી એમ ડેશ બોર્ડ ની કામગીરી પણ આ બેઠક બાદ નિહાળશે.

(1:25 pm IST)