Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

વિધાનસભા ચૂંટણી પહેલા નગારે ઘા :કોળી સમાજના કદાવર નેતા અને પૂર્વ મંત્રી પુરુસોત્તમભાઈ સોલંકી કરશે શક્તિ પ્રદર્શન

પુરૂષોત્તમભાઈ સોલંકીના જન્મદિનની ગુજરાત રાજ્ય કોળી સેના કરશે ઉજવણી

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ વિવિધ સમાજ સંગઠિત થઇ રહ્યા છે સાથોસાથ રાજકીય ભાગીદારી વધારવા અને મજબૂત બનાવવા પ્રયાસ કરી રહ્યાં છે ત્યારે કોળી સમાજના કદ્દાવર નેતા અને પૂર્વમંત્રી પુરૂષોત્તમભાઈ સોલંકી પણ શક્તિ પ્રદર્શન કરશે આગામી ચૂંટણી પહેલા દરેક સમાજ પોતાના રાજકીય વજન ઉભા કરવા પ્રયાસ કરી રહૈ છે તેવામાં કોળી સમાજના કદ્દાવર નેતા અને પૂર્વમંત્રી પુરૂષોત્તમભાઈ  સોલંકીના જન્મદિનની ગુજરાત રાજ્ય કોળી સેના ઉજવણી કરશે

 

(11:19 pm IST)