Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

એચજી ઈન્ફ્રા એન્જિનિયરિંગનો આઈપીઓ ૨૬મીએ ખુલશે

અમદાવાદઃ એચજી ઈન્ફ્રા એન્જિનિયરિંગ લિમિટેડ ઈન્ફ્રાન્ટ્રકચર, બાંધકામ, વિકાસ અને સંચાલન કંપની તેનું પ્રથમ જાહેર ભરણુ બહાર પાડે છે, જે તા.૨૬ના રોજ ખુલશે અને ૨૮મીના બંધ થશે. આ આઈપીઓ કંપનીના ઈકિવટી શેર દીઠ ૨૬૩ રૂપિયા ૨૭૦ રૂપિયાના પ્રાઈઝ બેન્ડમાં છે. કંપનીના આ ઈકિવટી શેરની ફેસ વેલ્યુ શેર દીઠ ૧૦ રૂપિયા છે.

(3:45 pm IST)