Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

પિયોગે જબ, તો જાનોગે...ગ્રાહકો સાથેના સંબંધને નવી દિશા આપતું વાઘબકીર ચા

અમદાવાદઃ ભારતની ત્રીજી સૌથી વિશાળ પેકેજડ ટી કંપની, વાઘબકરી ઉત્તર ભારતના માર્કેટમાં વિવિધતાસભર ચાની વિશાળ શ્રેણી અને ૪૨૦ લાખ કિલોના ડિસ્ટ્રીબ્યુશન સાથે ભારતના ઉત્તર ભારતમાં બિનહરીફ લોકપ્રિયતા ધરાવે છે.

વાઘબકરી મિલી  બ્રાન્ડ ઘર ઘરમાં વસતી બ્રાન્ડ છે, કારણ એની ઉચ્ચ ગુણવત્તા, કડક સ્વાદ અને તાજગીભરી સુગંધનો લ્હાવો સૌને તદ્દન વ્યાજબી કિંમતે મળે છે. મિલી ચાની બ્રાન્ડ એમ્બેસેડર સાક્ષી તન્વર, ચાના ગુણોને બખૂબી જીવંત કરે છે. ભારતીય ઘરોમાં, ખાસ કરીને બીજા તથા ત્રીજા હરોળના શહેરોમાં, એની લોકપ્રિયતા બ્રાન્ડને વધુ મજબૂત બનાવવામાં સહાયક છે.

(3:44 pm IST)