Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

૨૭ DySpની તાલીમ બાદ અંતે લટકતા મેલમાંથી બહાર આવ્યા.તમામને ખાલી જગ્યા પર પોસ્ટીંગ :ખાલી જગ્યા અંગે કય? ઉલ્લેખ કરવાનું ટાળ્યું.

અમદાવાદ : ૨૭ dysp લેવલના અધિકારીઓની તાલીમ પૂર્ણ થયાં બાદ તેઓને વિધિસર નિમણુક આપતા પહેલા મોટા ફેરફાર માટે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ કારણે તંત્ર અને રાજકારણીઓ પાસે સમય ન  હોય ખાલી પડેલ જગ્યા પર રેગ્યુલર બઢતી આપતા હુકમો થયા છે જે નીચે પ્રમાણે છે

(10:24 pm IST)
  • પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું દુઃખદ અવસાન: ગાંધીનગર: મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું લાંબી માંદગી બાદ દુઃખદ અવસાન થયું છે access_time 11:43 am IST

  • રાજકોટ-68નાં કોંગ્રેસનાં પુર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ, રાજકોટ મહાનગરપાલિકાનાં પુર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા સહિતનાં આગેવાનોની આજે મોડી રાત્રે અકિલા ચોકમાં અનશન ઉપર બેસતા ત્રીજી વખત અટકાયત કરતી રાજકોટ પોલીસ... access_time 11:10 pm IST

  • રામ મંદિર નિર્માણ માટે વિજયભાઈએ ૫ લાખ અને રામભાઈ મોકરિયાએ ૧૧ લાખ જાહેર કર્યા: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટ ખાતે શ્રેષ્ઠઈઓની બેઠકમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે પાંચ લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી છે, જ્યારે મારુતિ કુરિયર પ્રાઇવેટ લિમિટેડના શ્રી રામભાઈ મોકરિયાએ રામ મંદિર નિર્માણ માટે ૧૧ લાખ રૂપિયાની જાહેરાત કરી હતી. access_time 12:19 am IST