Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા પ્રદેશવિધિ ( કાયદા વિષયક ) લીગલ સેલના પ્રદેશ સદસ્યોના નામની જાહેરાત

રાજકોટના હિતેષભાઇ દવે,સુરેન્દ્રનગરના દિપેનભાઈ દવે અને જામનગરના મનોજભાઈ અનડકટ સહીત નવ સદસ્યોને સ્થાન

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા પ્રદેશવિધિ ( કાયદા વિષયક ) લીગલ સેલના પ્રદેશ સદસ્યોના નામની જાહેરાત  કરાઈ છે જેમાં રાજકોટના હિતેષભાઇ દવે,સુરેન્દ્રનગરના દિપેનભાઈ દવે અને જામનગરના મનોજભાઈ અનડકટ સહીત નવ સદસ્યોને સ્થાન અપાયું છે

લીગલ સેલના પ્રદેશ સદસ્યોના નામ આ મુજબ છે

(9:33 pm IST)