Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

બનાસકાંઠામાં હિટ એન્ડ રનની ઘટના:ધાનેરાના જડિયા પાસે અજાણ્યા વાહનની અડફેટે કેટ આધેડનું ઘટના સ્થળે જ મોત

બનાસકાંઠામાં હિટ એન્ડ રની ઘટના વધી રહી છે. ધાનેરાના જડિયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. જેમાં 50 વર્ષીય આધેડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકની લાશને પી.એમ અર્થે મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ધાનેરામાં બે દિવસમાં અકસ્માતમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે

(1:00 am IST)