Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

ગુજરાત ભાજપનું નવુ પાર્લામેન્ટ બોર્ડ જાહેર : જીતુ વાઘાણી સહિત ૪ની બાદબાકી : રૂપાલા, આર.સી.ફળદુ, ભીખુભાઈ દલસાણીયા સહિત ૧૩નો સમાવેશ

રાજકોટ : ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની પ્રમુખ સી.આર. પાટીલે જાહેર કરી છે જેમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, શંભુ પ્રસાદ ટુંડીયા, મંગુભાઈ પટેલ તથા ભરતસિંહ પરમાર સહિતના ૪ સભ્યોની બાદબાકી કરી નખાઈ છે

(5:24 pm IST)