Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

અમદાવાદમાં સુકાન ચાર-રસ્તા પાસે આવેલ પેવિલિયન મોલના રાજહંસ સિનેમાં પર કરણી સેનાના સભ્યો દ્વારા થઈ જબરજસ્ત પથ્થરબાજી : ફિલ્મ પદ્માંવતનો થઈ રહ્યો છે વિરોધ : પોલીસ કાફલો ઘટના સ્થળે

(12:06 am IST)