Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

રાજયપાલનો હોદ્દો બંધારણીય છે : નરેન્દ્રભાઈ - અમિતભાઈની આભારી છું

આનંદીબેને કહ્યું હતું કે હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈની આભારી છું: જેમણે મને મધ્યપ્રદેશના રાજયપાલ તરીકેનું ખૂબ જ માનભર્યુ 'પદ' આપ્યુ છે, આ હોદ્દો કોઈ રાજકીય નથી, પરંતુ બંધારણીય છેઃ આપ સહુ મધ્યપ્રદેશ આવો, સહુનું સ્વાગત છે.

(2:32 pm IST)