Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

આનંદીબેન પટેલ મધ્યપ્રદેશને નવી ઉંચાઈએ લઈ જશે : વિજયભાઈ રૂપાણી

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજયના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્યપ્રદેશના રાજયપાલ બનાવાયા તે અંગે પ્રતિક્રિયા આપતા જણાવેલ કે મધ્યપ્રદેશને તેમના અનુભવોનો લાભ મળશે અને મધ્યપ્રદેશને આનંદીબેન નવી ઉંચાઈએ લઈ જશે

(11:32 am IST)