Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

નવનિયુક્ત કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ એક્શન મોડમાં

નવનિયુક્ત કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ એક્શન મોડમાં આવી ગયા હોય તેમ ગાંધીનગર કાર્યાલય ખાતે રાજ્યના કૃષિ સચિવ અને તેમના હસ્તકના ખેતી નિયામક, બાગાયત નિયામક તથા આત્માના નિયામક તેમજ તેમના હસ્તકના નિગમોના ઉચ્ચ અધિકારીઓશ્રીઓ દ્વારા કૃષિ વિભાગમાં ચાલતી ખેડૂત ઊપયોગી યોજનાઓ તથા સ

૨૦૨૨ માં ખેડૂતની આવક બમણી કરવા માટે કરવામાં આવેલ આયોજનની વિગતોનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

(9:45 pm IST)