Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

ડાકોર,મહુધા અને ખેડા પાલિકામાં અપક્ષોએ ભાજપને ફાવવા ના દીધી :આંકલાવમાં 23 સીટ સાથે અપક્ષોએ બાજી મારી ભાજપને માત્ર એક બેઠક

અમદાવાદ :ભાજપને પંચમહાલના કાલોલમાં અપક્ષો ભાજપ પર ભારે પડ્યા હતા જયારે ખેડામાં પણ અપક્ષોએ જોર બતાવ્યું છે ડાકોર, મહુધા અને ખેડા પાલિકામાં અપક્ષોએ ભાજપને ફાવવા દીધી.જયારે આણંદની ઓડ પાલિકા કોંગ્રેસે છીનવી લીધી.છે આંકલાવમાં અપક્ષોએ એવું જોર બતાવ્યું કે ભાજપે સમ ખાવા પુરતી ફક્ત એક બેઠક મળી. અને 23 અપક્ષો ભાજપના હાથમાંથી પાલિકા ઝૂંટવી ગયા.

(10:17 pm IST)