• અમદાવાદના નવા વાડજના લક્ષ્મીનગર વિસ્તારમાં પોલીસના દરોડામાં જુગારધામ ઝડપાયુ : પીસીબીએ દરોડો પાડીને કુલ 36 લાખના મુદ્દામાલ સાથે ૧૭ શકુનિઓને ઝડપી લીધા છે. access_time 12:46 pm IST

  • કોલંબિયામાં ૪૪૬ ફુટ લાંબો બ્રિજ તુટતા ૧૦ શ્રમિકોના મોતઃ ૪ શ્રમિકો ઘાયલ, ર લાપતા access_time 3:11 pm IST

  • મુંબઇના નવરંગ સ્ટુડીયોમાં લાગી આગઃ૧ ફાયર બ્રિગેડના જવાનનું મોત : સ્ટુડીયોમાં આગ લાગતા ૧૨ ફાયર ફાઇટરો આગ બુઝાવવા પહોંચી ગયા હતાઃ ૧ ફાયર બ્રિગેડના જવાનનું ઘટના સ્થળે મોતઃ આગને કાબુમાં લેવાઇ access_time 3:11 pm IST