Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

આદિવાસી પ્રમાણપત્ર કેન્સલ કરવા મામલે મોરવાહડફના ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટ હાઇકોર્ટમાં કરશે અપીલ

ગુજરાત આદિવાસી વિકાસ કમિશ્નરે આદિવાસી પ્રમાણપત્ર રદ કરતા ધારાસભ્ય હાઇકોર્ટના દ્વાર ખખડાવશે

મોરવાહડફના ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનું આદિવાસી પ્રમાણપત્ર કેન્સલ કરાયું છે ગુજરાત આદિવાસી વિકાસ કમિશનર દ્વારા કર્યવાહી કરાઈ હતી પ્રમાણપત્ર કેન્સલ કરતાં ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટે જણાવ્યું હતું કે પ્રમાણપત્ર રદ કરવા મામલે હાઇકોર્ટમાં અપીલ કરશે

  અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક આદિવાસી આગેવાનોએ ભુપેન્દ્ર ખાંટ આદિવાસીનું ખોટું પ્રમાણપતર હોવા અંગે આરોપ લગાવ્યા હતા અને રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર પઠવ્યું હતું

(9:43 pm IST)