Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

વરસાદના પગલે 6 સ્ટેટ હાઈવે સહિત રાજ્યના 56 રસ્તાઓ હજુ પણ બંધ

પોરબંદરના 11 તેમજ જામનગર અને જૂનાગઢના 10-10 રસ્તાઓ સહીત પંચાયત હસ્તકના 49 રસ્તાઓ બંધ

અમદાવાદ :  વરસાદના પગલે 6 સ્ટેટ હાઈવે સહિત રાજ્યના 56 રસ્તાઓ બંધ છે. જે પૈકી રાજકોટમાં 3 અને પોરબંદરમાં 1 સ્ટેટ હાઈવે ઉપરાંત અમરેલી-જૂનાગઢમાં 1-1 સ્ટેટ હાઈવે પર વાહન વ્યવહાર બંથ છે. જ્યારે પંચાયત હસ્તકના 49 રસ્તાઓ બંધ છે. જે પૈકી પોરબંદરના 11 તેમજ જામનગર અને જૂનાગઢના 10-10 રસ્તાઓ બંધ છે.

(10:44 am IST)