Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

બનાસકાંઠાના દિયોદરના રોટીલાના રણછોડપુરા વિસ્તારમાં આકાશમાંથી અવકાશી પદાર્થ પડ્યા

અવકાશી પ્રદાર્થને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા

> બનાસકાંઠાના દિયોદર તાલુકાના રોટીલાના રણછોડપુરા વિસ્તાર માં બુધવારે સાંજે સાત વાગ્યાના સુમારે આકાશમાં ચમકદાર અવકાશી પદાર્થ પડ્યા હોવાનું જાણવા મળ્યું છે જેમાં આકાશમાંથી જોરદાર ગતિએ પ્રકાશિત પ્રદાર્થ નીચે પડ્યો હતો જે બાદ આ અવકાશી પ્રદાર્થને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે જોકે શું આ ખરેખર આ પ્રદાર્થ સુ છે અને કઈ રીતે પડ્યો જેની જવાબદાર તંત્ર દ્વારા તપાસ કરવામાં આવશે જે બાદ ખબર પડશે જો કે પ્રાથમિક તપાસમાં અવકાશમાંથી નીચે પડેલ પ્રદાર્થ ઉલ્કા હોવાનું લોકો દ્વારા અનુમાનલગાવામાં આવી રહ્યું છે
(10:27 pm IST)