Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

ડીસા થરાદ હાઇવે પર પાણી ભરાઈ જતા એક તરફનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો

ભારે વરસાદને કારણે મોટા ભાગના હાઈવે પર પાણી ભરાઈ ગયા

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે મોટા ભાગના હાઈવે પર પાણી ભરાઈ ગયા હતા. જેમાં ડીસા થરાદ હાઇવે પર પાણી ભરાઈ જતા એક તરફનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો. હાઈવે પાસે સતત વરસાદના કારણે રોડ રસ્તાઓ પરથી પસાર થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

(1:01 am IST)