Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

સુરતની હરણફાળ : ક્યાંથી ક્યાં પહોચ્યું !

 

ભૂતકાળમાં ગંદકીવાળા શહેર તરીકે ઓળખાતું  સુરત શહેરને આજે દેશના સૌથી ઝડપથી વિકસિતા શહેર તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. જે દ્રશ્‍ય અહીં જોઈ રહ્યા છીએ એ આજના સુરત શહેરનું છે. દેશનો પ્રથમ થ્રી-લેયર ફ્‌લાયઓવર બ્રિજ ગુજરાતના આ ચોખ્‍ખાચણક ગણાતા સુરત શહેરમાં સફળતાપૂર્વક સાકાર બન્‍યો  છે અને હવે લોકોની સેવામાં  ઝડપભેર ખુલ્લો મૂકવામાં આવશે. (કુશલ ઠક્કર, સુરતના સૌજન્‍યથી.)

(12:43 pm IST)