Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષને હાઈકમાન્ડનું તેડું

કાલે દિલ્હીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી રણનીતિનું પ્રેઝેન્ટેશન રજૂ કરશે

અમદાવાદ :કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને હાઈકમાન્ડનું તેડું આવ્યું હોવાનું જાણવા મળે છે આવતીકાલે ભરતસિંહ સોલંકી સવારે દિલ્હી જશે. અને તેઓ રાજ્યમાં આગામી ફેબ્રુઆરીમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની રણનીતિ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરશે તેમ મનાય છે

(8:30 pm IST)