Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

સવારે ચા સાંજે અકિલા

નવરાત્રી પર્વની સહુને શુભેચ્છા

આજથી શરૂ થતા નવરાત્રી પર્વની અકિલાના સહુ વાચક ભાઇ, બહેનો, વડીલો, વિતરકભાઇઓ, વિજ્ઞાપન દાતાઓ, એડવર્ટાઇઝીંગ એજન્સીઝ, શુભેચ્છકો સહુને અંતરની શુભેચ્છા.  નવદુર્ગામાં આપના સપના સાકાર કરે અને વિશ્વભરમાં વ્યાપેલ મહામારીનો અંત લાવે તેવી પ્રાર્થના

-અકિલા પરિવાર

(2:50 pm IST)