Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

ખેડા જિલ્લામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન : યાત્રાધામ ડાકોર ઠાસરા ગળતેશ્વર મહુધા મહેમદાવાદમાં વરસાદ

સિંચાઇના પાણીની રાહ જોતા ખેડૂતોમાં ખુશીનો માહોલ:ચરોતરના તમાકુ ડાંગર સહિતના પાકોને નવું જીવતદાન મળ્યું

 

ખેડા જિલ્લામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. યાત્રાધામ ડાકોર ઠાસરા ગળતેશ્વર મહુધા મહેમદાવાદમાં વરસાદનું આગમન થયું હતું. ભારે પવન સાથે વરસી રહ્યો છે વરસાદ થયો હતો. વરસાદને પગલે ગ્રામીણ વિસ્તારોમાં વીજળી ગુલ થઇ હતી. સિંચાઇના પાણીની રાહ જોતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. ચરોતરના તમાકુ ડાંગર સહિતના પાકોને નવું જીવતદાન મળ્યું છે. ડાકોર માં ભારે પવન સાથે વરસાદ નોંધાયો હતો.

(12:39 am IST)