Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો

છોટાઉદેપુર ,પાવીજેતપુર,બોડેલી, નસવાડી સહિત જિલ્લામાં વરસાદી માહોલ

છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. લાંબા વિરામ બાદ મેઘરાજાની થઈ પધરામણીથી ખુશીનો માહોલ. છોટાઉદેપુર ,પાવીજેતપુર,બોડેલી, નસવાડી સહિત જિલ્લામાં  વરસાદી માહોલ જોવા મળ્યો હતો. લાંબા વિરામ બાદ વરસાદનુ આગમન થતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી. ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમા પણ પ્રસરી ઠંડક છે . છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો

(12:34 am IST)