Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

અમદાવાદમાં અત્યારે મોડી રાત્રે ૧૨ વાગ્યે ભારે પવન સાથે ઘોઘમાર વરસાદ પડી રહ્યો છે

રખિયાલ, બાપુનગર, હાટકેશ્વર, અમરાઇવાડી, ખોખરા, મણીનગર, ઓઢવ, નરોડા, નિકોલ, વસ્ત્રાલ, નારોલ, વટવા સરખેજ, એસજીહાઇવે, વેજલપુર, સેટેલાઇટ, જીવરાજપાર્ક, નેહરૂનગર, નવરંગપુરા, નારણપુરામાં વરસાદ

અમદાવાદ : ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હવે ધીરે ધીરે સામાન્યથી હળવો વરસાદ આજના દિવસમાં નોંધાયો હતો. અમદાવાદમાં પણ વરસાદ નોઁધાયો હતો. પૂર્વ અમદાવાદના રખિયાલ, બાપુનગર, હાટકેશ્વર, અમરાઇવાડી, ખોખરા, મણીનગર, ઓઢવ, નરોડા, નિકોલ, વસ્ત્રાલ, નારોલ, વટવા માં વરસાદ નોંધાયો હતો

  આ ઉપરાંત પશ્ચિમ અમદાવાદના સરખેજ, એસજીહાઇવે, વેજલપુર, સેટેલાઇટ, જીવરાજપાર્ક, નેહરૂનગર, નવરંગપુરા, નારણપુરામાં વરસાદ નોંધાયો હતો.

(12:24 am IST)