Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

સુરતના ડીંડોલી વિસ્‍તારરમાં ગુનેગારો પ્રત્‍યે પોલીસ દાખવ્યું આકરૂ વલણ : જાહેરમાં કરી સરભરા : ઘટનાનો વિડીયો થયો વાયરલ

સુરતના ડીંડોલી વિસ્‍તારરમાં ગુનેગારો પ્રત્‍યે પોલીસ દાખવ્યું આકરૂ વલણ : જાહેરમાં કરી સરભરા : ઘટનાનો વિડીયો થયો વાયરલ

સુરત : સુરતના ડીંડોલી વિસ્તારરમાં પાંચ લીટર દારૂ સાથે ઝડપાયેલા યુવક સહિત જુદા જુદા ગુન્હાના આરોપીઓની પોલીસે જાહેરમાં સરભરા કરી હતી.

પોલીસે આરોપીઓનો રોડ શો કાઢેલ હતો અને નવાગામથી સિવિરાનગર સુધી આરોપીઓની આકરી સરભરા કરી હતી તેમજ પોલીસ દ્વારા આરોપીઓના કાઢવામાં આવેલ રોડ શોનો વિડિયો વાયરલ થયાનું જાણવા મળેલ છે.

પોલીસ ચોકીના PI, PSI, કોન્સ્ટેબલ સામે ભોગ બનનારે કોર્ટમાં ફરીયાદ દાખલ કરી છે.

(11:52 pm IST)
  • કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડેઉ તેમના પરિવાર સાથે આજે ભારતની ૭ દિવસીય યાત્રા માટે દિલ્હી પહોચ્યા હતા. પ્લેનમાંથી બહાર નીકળીને તેમણે પરિવાર સહિત, ભારતીય મુદ્રામાં નમસ્તે કહીને લોકોનું અભિવાદન જીલ્યું હતું. access_time 11:51 pm IST

  • વધુ એક કંપનીનું કરોડોમાં ઉઠમણું: જાણીતી પેન બનાવતી કંપનીએ પાંચ સહકારી બેન્કોના ૫૦૦ કરોડ ડૂબવ્યાની આશંકાઃ વિક્રમભાઈએ ૫ બેન્કો પાસેથી જંગી લોનો લીધી હતીઃ સુપ્રસિધ્ધ પેન બનાવતી કંપની સાથે તાર જોડાયેલા છે access_time 1:35 pm IST

  • રાજકોટની વોર્ડ નં.૪ની પેટા ચૂંટણીમાં બપોરે ૪.૩૦ વાગ્યા સુધીમાં ૪૦ ટકા જેટલું મતદાન થયાનું જાણવા મળે છે access_time 4:59 pm IST