Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

સુરતના સાયણ ગામે ટ્રસ્ટની જમીન પર ગેરકાયદે દબાણ બાબતે ગ્રામજનોએ બંધ પાળી રોષ વ્યકત કર્યો

સુરત જીલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામે ટ્રસ્ટની જમીન પર ગેરકાયદે દબાણ કરવાના મુદ્દે પોલીસ ખોટી હેરાનગતી કરી રહી હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ તંત્ર સામે રોષ વ્યકત કરવા ગામ બંધનું એલાન આપ્યું હતું. જેને વેપારીઓ અને ગ્રામજનોએ સારો પ્રતિસાદ આપી સજ્જડ બંધ પાડી રોષ વ્યકત કર્યો હતો.

 

(6:03 pm IST)