Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓ એનઈઈટી પરીક્ષા નહીં આપી શકેઃમેડીકલ કાઉન્સીલે પ્રતિબંધ લાધ્યો

હિન્દુસ્તાન ટાઈમ્સના એક અહેવાલ અનુસાર, મેડીકલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયા (એમસીઆઈ)એ ઓપન સ્કૂલ દ્વારા ધો.૧૨નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને કોમન મેડીકલ એન્ટ્રેસ ટેસ્ટ (એનઈઈટી) આપવા પર રોક લગાવી : એમસીઆઈએ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઓપન સ્કૂલને લખેલ એક પત્રમાં જણાવ્યું કે, એનઆઈઓએસના વિદ્યાર્થીઓ રેગ્યુલર વિદ્યાર્થીઓની બરાબરી નહીં કરી શકે

(3:54 pm IST)