Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

કાલે કામદારોની દેશવ્યાપી હડતાલ

રાજયના તમામ જિલ્લામાં ધરણા કાર્યક્રમોઃ રાજકોટમાં જિલ્લા કલેકટર કચેરી સામે કાલે સવારે ૧૦ થી ૧ સીટુના કામદાર, આશાવર્કર, આંગણવાડી વર્કર, સ્કીમ કામદારોના ધરણા : મજદુર માન્યતા, ન્યુનતમ વેતન, પેન્શન સહીત સામાજીક સુરક્ષા પુરી પાડવા સહીતના મુદ્ે માંગણી બુલંદ કરાશે : ખાનગીરકણનો વિરોધ : લાખો કર્મચારીઓ જોડાશે તેમ સીઆઇટીયુ ઉપપ્રમુખ એમ. રામચંદ્રન (મો.૯૪૨૭૨ ૬૮૦૨૦) ની યાદીમાં જણાવાયુ છે.

(3:59 pm IST)