Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

કોંગ્રેસ ઉપર ભુપેન્દ્રસિંહ તુટી પડયાઃ શાળા સંચાલકો સાથે છો કે વાલીઓ સાથે ?

ગાંધીનગર : શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ  આજે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર  કર્યા છે અને કહયું કે કોંગ્રેસ એફ આર સીના મુદે તેનું વલણ સ્પષ્ટ કરેઃ કોંગ્રેસ વાલીઓ સાથે છે કે શાળા સંચાલકોની સાથે તે વાત જાહેર કરેઃ એફઆરસીના મુદે ગુજરાતમાં કોંગ્રેસ અલગ પ્રકારની વાત કરે છે અને સુપ્રિમમાં કોંગ્રેસ શાળા સંચાલકોની તરફેણ છે તેમ ભુપેન્દ્રસિંહ કહયું હતુ

(3:36 pm IST)