Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

રાજ્યમાં કોરોનાંનો કહેર યથાવત : નવા 1364 પોઝિટિવ કેસ નોંધાયા: વધુ 12 લોકોના મોત : કુલકેસનો આંક 1,17,709 થયો :વધુ 1447 દર્દીઓ સાજા થતા 98,156 લોકોએ કોરોનાને હરાવ્યો

સુરતમાં સૌથી વધુ 281 કેસ ,અમદાવાદમાં 165 કેસ, વડોદરામાં 122, રાજકોટમાં 143 કેસ બાદ જામનગરમાં 126 કેસ, ભાવનગરમાં 43 કેસ, ગાંધીનગરમાં 41 કેસ, મહેસાણામાં 36 કેસ, કચ્છ અને બનાસકાંઠામાં 34 -34 કેસ નોંધાયા :રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકડામાં તફાવત યથાવત : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ  કહેર વર્તાવ્યો છે રોજ બરોજ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો છે આજે નવા 1364  પોઝિટિવ કેસ નોંધાયા હતા.બીજી તરફ 1447 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે.  અત્યાર સુધીમાં કુલ 98156 દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં આજે વધુ 12 લોકોના મોત થયા છે

અલબત્ત ત રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકળાઓમાં તફાવત યથાવરહયો છે આજે પણ સ્થાનિક તંત્રના આંકડા અને રાજ્ય સરકારના આંકડા વચ્ચે રોજે રોજે તફાવત  જોવા મળે છે 

. રાજ્યમાં આજે 85,153 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 35,23,653 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ 16294 છે રાજ્યમાં રિકવરી રેટ 83.39% પર પહોંચ્યો છે. ત્યારે આજે 1,447 દર્દીઓ સાજા થયા છે. જેમાં અમદાવાદમાં 244, સુરતમાં 293 જામનગરમાં 123, વડોદરામાં 134 અને રાજકોટમાં 215 દર્દીઓ સ્વસ્થ થયા છે.

  રાજ્યમાં આજે નોંધાયેલા 1364 પોઝિટિવ કેસમાંસુરતમાં સૌથી વધુ  281 કેસ ,અમદાવાદમાં 165 કેસ, વડોદરામાં 122, રાજકોટમાં 143 કેસ બાદ જામનગરમાં 126 કેસ, ભાવનગરમાં 43 કેસ, ગાંધીનગરમાં 41 કેસ, મહેસાણામાં 36 કેસ, કચ્છ અને બનાસકાંઠામાં 34 -34 કેસ  નોંધાયા છે

 

16/09/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 165
સુરત 281
વડોદરા 122
ગાંધીનગર 41
ભાવનગર 43
બનાસકાંઠા 34
આણંદ 9
રાજકોટ 143
અરવલ્લી 5
મહેસાણા 36
પંચમહાલ 28
બોટાદ 8
મહીસાગર 21
ખેડા 14
પાટણ 26
જામનગર 126
ભરૂચ 25
સાબરકાંઠા 10
ગીર સોમનાથ 15
દાહોદ 9
છોટા ઉદેપુર 7
કચ્છ 34
નર્મદા 8
દેવભૂમિ દ્વારકા 8
વલસાડ 7
નવસારી 5
જૂનાગઢ 38
પોરબંદર 3
સુરેન્દ્રનગર 19
મોરબી 26
તાપી 16
ડાંગ 5
અમરેલી 27
(8:05 pm IST)
  • દેશમાં કોરોનાનો વધતો કહેર : રાત્રે 11-45 વાગ્યા સુધીમાં નવા 91.016 પોઝીટીવ કેસ નોંધાયા :1280 લોકોના મોત : કુલ કેસની સંખ્યા 50.17.930 થઇ :9,96,079 એક્ટીવ કેસ :વધુ 82,802 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 39.39,048 રિકવર થયા : વધુ 1280 લોકોના મોત સાથે મૃત્યુઆંક 82,088 થયો access_time 12:23 am IST

  • જો સંતુલિત ટીમ ના હોય તો તમારે વધુ સક્રિય થવુ જોઈએ : આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીનું માનવું છે કે આઈપીએલમાં બેંગ્લોરની ટીમ ૨૦૧૬ પછી પહેલીવાર સંતુલિત છે access_time 3:32 pm IST

  • ચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST