Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

કોરોના વધુ એક પોલીસકર્મીને ભરખી ગયો : વલસાડ જિલ્લા ટ્રાફિકમાં ફરજ બજાવતા ડ્રાઇવર 20 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતાં :પોલીસબેડામાં શોકની લાગણી ફેલાઈ

વલસાડ જિલ્લા ટ્રાફિકમાં ફરજ બજાવતા ડ્રાઇવર રાજેન્દ્રભાઇ બબનરાવને કોરોના પોઝિટિવ આવતા ૨૦ દિવસથી હોસ્પિટલમાં દાખલ હતાં  આખરે ગતરાત્રે દમ તોડી દીધો હતો. પોલીસ કર્મી ના મોતથી પોલીસબેડામાં શોકની લાગણી ફેલાઈ હતી

(7:50 pm IST)