Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

રાજકીય મહારથીઓએ અનેકના પેચ કાપ્યા...!

ઉત્તરાયણ પર્વ નિમિત્તે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે નારણપુરના અંકુર ચાર રસ્તા પાસેના જીએચબી કોમ્પલેકસ પાસેના સ્થાપના ફલેટમાં પતંગ ચગાવ્યો હતો. તેમની સાથે મહેસુલ મંત્રી કૌશિક પટેલ પણ જાડાયો હતા. જયારે ખાડિયા અને મણિનગર વિસ્તારમાં વિજયભાઇ રૂપાણી અને અંજલીબેન રૂપાણીએ પતંગ ચગાવી નગરજનોના ઉમંગ-ઉત્સાહમાં સહભાગી બન્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય સુરેશ પટેલ, ફિલ્મ કલાકાર મનોજભાઇ જાષી હાજર રહ્ના હતાં. (૮.૧ર)

(2:07 pm IST)