Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

સુરતમાં મોંઘવારીના ગરબા : પુણા વિસ્તારના સત્ય નારાયણ સોસાયટીના લોકો તેલના ડબ્બા, પેટ્રોલ-ડીઝલ, ગેસના બાટલા સાથે ગરબે ઘૂમ્યા : 'બહુત હુઈ મહેંગાઈ કી માર' બહેનોનો ભાઈ દિલ્હીમાં, બહેનોના ઘરવાળા રોડ ઉપર જેવા લખાણ સાથે વિરોધ નોંધાવ્યો

બાળકો, મહિલાઓ અને પુરુષો ગરબે ઘૂમ્યા હતા.  વિરોધ નોંધાવ્યો હતો.  સોસાયટીમાં રહેતા મનાલીબેને જણાવ્યું હતું કે,કોરોનાની મહામારી પછી હવે મોંઘવારી સતત વધી રહી છે. ત્યારે લોકોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે.અમે અનોખી રીતે ગરબે ઘૂમી સરકારને મોંઘવારી કાબૂમાં લેવા રજૂઆત કરી હતી.

(1:11 pm IST)