Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

અમદાવાદમાં એડવાન્સ ટેક્ષ ભરવાની મુદત વધારી 31 જુલાઈ સુધી લંબાવાઈ

અમદાવાદમાં એડવાન્સ ટેક્ષ ભરવાની 15 જુલાઈ એ સમય મર્યાદા પૂર્ણ થતી હતી તે વધારી 31 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. જેથી લોકો વધુ ટેક્સ ભરે અને લોકોને સરળતા રહે તેમજ AMC ની તિજોરીમાં વધુ ટેક્સ જમા થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

(7:09 pm IST)