Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

SGVP ગુરુુકુલ દ્રોણેશ્વર સંચાલિત માતુશ્રી આર.ડી.વરસાણી કન્યા અને કુમાર વિદ્યાલયનું SSCનું ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર શાળામાં ટોપર્સ રહેનાર કન્યાઓ અને કુમારોને આશીર્વાદ સાથે અભિનંદન પાઠવતા સંતો

ઉના તા.૧૫ ઉના પાસે, મચ્છુન્દ્રી નદીને કિનારે, દ્રોણેશ્વર મહાદેવની સાનિધ્યમાં, કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની સમીપમાં, SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુુકુલ દ્રોણેશ્વર સંચાલિત માતુશ્રી આર.ડી.વરસાણી કન્યા અને કુમાર વિદ્યાલયનું SSCનું ઉત્કૃષ્ટ પરિણમ લાવનાર અને શાળામાં ટોપર્સ રહેનાર કન્યાઓ સર્વશ્રી ૧.પારુલ શિયાળPR 98.25, ૨. નીઘિ શિયાળ ૯૭.૬૭, ૩.ભૂમિકા જોષી PR૯૭.૩૫, ૪.પરિબેન ઉપાધ્યાય PR૯૫.૩૨, ૫.તૃષાલી મકવાણા PR૯૪.૬૪, ૬.ગાયત્રી કાતરિયા PR.૯૩.૯૦, ૭.કૃવંશી રાણપરિયા PR૮૫.૯૩, ૮.અમુબેન ભાદરકા PR૮૪.૨૮ ૯.પાર્થવી ઝાલા PR ૮૨.૫૪, ૧૦ .રૈના ઉનડકટPR૮૧.૬૪. અને કુમારોમાં ૧.તજા જય  PR ૯૮.૨૮, ૨. દુધાત જેનીશ PR૯૫.૩૨, ૩.માળવી પિયુષPR૯૪.૦૪ ૪.આહુજા દેવ PR૯૩.૩૯, ૫.વેકરિયા ક્રિશ PR૯૨.૦૬, ૬.માળવી સુનિલPR૯૧.૫૮, ૭.મકવાણા દર્શનPR૯૦.૮૨, ૮.બારૈયા મયંક PR૮૯.૫૪, ૯.માળવી યોગેશ PR૮૯.૦૪, ૧૦.બારૈયા આકાશPR૮૮.૧૬

    SGVP ગુરુુકુલના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, શાળાના આચાર્ય શ્રી મહેશભાઇ જોષી અને તમામ શિક્ષકોએ ઉપરોકત શાળામાં ટોપર્સ રહેનાર કન્યાઓ અને કુમારોને આશીર્વાદ સાથે અભિનંદન આપ્યા હતા.

(12:24 pm IST)