News of Wednesday, 14th February 2018

એસ્ટર ડીએમ હેલ્થ કેર લિ.નો આઈપીઓઃ પ્રાઈઝ બેન્ડ ૧૦ રૂ.: કાલે બંધ

અમદાવાદઃ ફ્રોસ્ટ એન્ડ સુલિવન રિપોર્ટ મુજબ, હોસ્પિટલ અને કિલનિકની સંખ્યાની દ્રષ્ટિએ વિવિધ જીસીસી દેશોમાં કાર્યરત સૌથી મોટી ખાનગી હેલ્થકેર સર્વિસ પ્રોવાઈડર્સમાંની એક ભારતમાં વિકસતી હેલ્થકેર કંપની એસ્ટર ડીએમ હેલ્થકેર લિ.(કંપની) તેની ઈનિશિયલ પબ્લિક ઓફ (આઈપીઓ અથવા ઈશ્યૂ) લોંચ થયું છે. જે આવતીકાલે બંધ થશે. તેની પ્રાઈઝ બેન્ડ કંપનીનાં રૂ.૧૦ની ફેસ વેલ્યુ ધરાવતા ઈકિવટી શેરદીઠ રૂ.૧૮૦ થી રૂ.૧૯૦ છેઙ્ગ

આઈપીઓ રૂ.૩૭,૨૫૦ મિલિયનમાં નવા ઈકિવીટી શેર (ફ્રેશ ઈશ્યુ) અને કંપનીનાં પ્રમોટર, યુનિયન ઈન્વેસ્ટમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ (પ્યુઆઈપીએલ અથવા વિક્રેતા શેરધારક)નાં ૧૩,૪૨૮,૨૫૧ ઈકિવટી શેરનાં વેચાણની ઓફર (ઓએફએસ) સામેલ છે.

(4:06 pm IST)
  • પ્રિયંકા ચોપડાએ ગીતાંજલિ બ્રાન્ડ જ્વેલરીની જાહેરાત માટે તેને પૈસાની ચુકવણી કરવામાં ન આવી હોવાના અને તે આ મામલે અબજોપતિ નિરવ મોદી વિરુદ્ધ કેસ કરવાની હોવાના વેહતા થયેલા મીડિયા એહવાલોને નકારી કાઢ્યા છે. જો કે પ્રિયંકાએ એમ પણ કહ્યું હતું કે તેણે ગીતાંજલિ સાથેનો કોન્ટ્રાકટ કેન્સલ કરી દેવાનો નિર્ણય લીધો છે. તે હવે આ બ્રાન્ડની જાહેરાતમાં નહિં દેખાય. આ પાછળ પ્રિયંકાએ નિરવ મોદી પર થયેલા છેતરપિંડીના આરોપોને જવાબદાર ગણાવ્યા હતા. access_time 11:51 pm IST

  • ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરની તબિયત લથડી ;મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા : access_time 1:08 am IST

  • ૧૯ ફેબ્રુઆરી સોમવારથી ગુજરાત વિધાનસભા સત્રનો પ્રારંભ થશે access_time 3:40 pm IST