Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

સુરતમાં આશાદીપ ઈન્ટરનેશનલ સ્કુલમાં ફી બાબતે વાલીઓએ વિરોધ નોંધાવ્યો

યોગી ચોક ખાતેની આશાદીપ ઈન્ટરનેશનલ સ્કુલમાં ફી બાબતે વિવાદ

સુરત :  કોરોનાકાળમાં વિદ્યાર્થીઓના વાલીઓની આર્થિક હાલત કફોડી છે. છતાં રાજયની કેટલીક શાળાઓ ફી બાબતે કોઈ બાંધછોડ કરવા માગતી નથી. સુરત શહેરમાં પણ ઘણી શાળાઓ ફી બાબતે અડગ વલણ અપનાવી રહી છે. શહેરના યોગી ચોક ખાતેની આશાદીપ ઈન્ટરનેશનલ સ્કુલમાં ફી બાબતે વિવાદ થયો છે. ફી બાબતે વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે.

(6:38 pm IST)