Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

સ્વામી વિવેકાનંદ યુવક મંડળ સાણંદ દ્વારા ભારતમાતા પૂજન કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :સાણંદ શહેર અને તાલુકામાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ના સ્વામી વિવેકાનંદ યુવક મંડળ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે સાણંદ ખાતે ખોડિયાર માતાજી મંદિર પાસે શાકમાર્કેટ માં સામાજિક આગેવાનો,યુવાનો અને યુવા કેન્દ્ર સંયોજકોના હસ્તે ભારતમાતા પૂજન અને પુષ્પાજલી કરવામાં આવી હતી. યુવાનો દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે વિવિધ પ્રકારના લખાણો લખવામાં આવ્યા હતા. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ)

(6:05 pm IST)