Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

સસ્મિત મુલાકાત

  ગુજરાતના નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે શપથ ગ્રહણ પહેલા ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને જઈને કાર્યકારી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મુલાકાત લીધી હતી ત્યારની તસવીર

(3:45 pm IST)