Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

અંબાજીમાં ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી : મુખ્ય બજારોના રોડ પર પણ પાણી ભરાઇ ગયા

દાંતામાં અડધા કલાકમા 1 ઇંચ વરસાદ પડતા અહીં સિઝનનો 29 ઇંચ વરસાદ નોંધાયો

યાત્રાધામ મ અંબાજી પર પણ મેઘરાજા મેહરબાન થયા છે. આજે ફરી અંબાજી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેથી અંબાજીના મુખ્ય બજારોના રોડ પર પણ પાણી ભરાઇ ગયા હતા.બનાસકાંઠાના દાંતામા વરસાદી માહોલ યથાવત રહ્યો. અહીં દાંતામાં અડધા કલાકમા 1 ઇંચ વરસાદ પડતા અહીં સિઝનનો 29 ઇંચ વરસાદ નોંધાયો છે.t

(11:54 pm IST)