Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

દેવવ્રતજી અને અમિતભાઇના હસ્તે મૌલેશભાઇની સેવાઓનું સન્માન

 રાજભવન ખાતે  વિશ્વ પરિવારને ભારતના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ દ્વારા કોરોના મહામારીના સમયમાં અવિરત સેવાકીય કાર્યો બદલ સન્માનીત કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે રાજયપાલ શ્રી દેવવ્રત આચાર્યજી સાથે મુખ્યમંત્રી  શ્રી વિજયભાઇ રૂપાણીજી પણ ઉપસ્થિત રહયા હતા. આ અવસરે સંસ્થાનાશ્રી  અશોકભાઇ શાહ અને કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ પ્રોજેકટના પ્રમુખ તથા જાણીતા ઉદ્યોગપતિ, દ્વારકા દેવસ્થાનના સભ્યશ્રી મૌલેશભાઇ ઉકાણી (મો.૯૮૨૪૪ ૦૦૯૦૦)ને સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યું હતુ.

(1:15 pm IST)