Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ : મણિનગર, સેટેલાઇટ,વસ્ત્રાપુર, ગોતા સહિતના વિસ્તારમાં મેઘરાજાની શાહી સવારી

ધોળકા તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ શરૂ .

અમદાવાદઃ-શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ગાજવીજ સાથે અમદાવાદમાં વરસાદનું આગમન થયું હતું અને મણિનગર, વસ્ત્રાપુર, સેટેલાઇટ અને વૈષ્ણોદેવીસર્કલ, ગોતા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ધોળકા તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો.

(8:31 pm IST)