Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

સચિદાનંદજીનું અભિવાદન

અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતી સેવા સંસ્થા શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં પદ્મભૂષણ પૂ. સ્વામી શ્રી સચિદાનંદજી મહારાજના અભિવાદન સમારોહમાં બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટને ખાસ નિમંત્રણ મળતા ટ્રસ્ટીઓ કે. ડી. કારિઆ, રોહિતભાઇ કારિઆ, ધેર્યભાઇ રાજદેવ, કિશોરભાઇ પટેલ વિગેરેએ પૂ. સ્વામીજીનું સન્માન કરેલ.

(3:31 pm IST)