Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમા ભારે પવન સાથે વરસાદ

ગરમી અને ઉકળાટ બાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમા ભારે પવન સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી

અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમા બપોર બાદ વાતાવરણ પલટા બાદ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ભારે ગરમી અને ઉકળાટ બાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમા ભારે પવન સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

(7:55 pm IST)