News of Saturday, 13th January 2018

ન્યૂજેન સોફટવેર લિ.નો ‘આઈપીઓ’ મંગળવારે ખુલશે

અમદાવાદ :  ન્યૂજેન સોફટવેર ટેક્નોલોજીસ લિમીટેડનો આઈપીઓતા.૧૬ને મંગળવારે ખુલશે અને તા.૧૯ને ગુરૂવારે બંધ થશે જેમાં રૂ.૧૦ના ફેશ વેલ્યુ ધરાવતા ઈક્વિટી શેર દીઠ પ્રાઈઝ બેન્ડ રૂ.૨૪૦થી રૂ.૨૪૫ છે. એન્કર બિંડિંગની તા.૧૫ને સોમવાર રહેશે. (૨૪.૩)

(2:51 pm IST)
  • ભરશિયાળે ભરૂચમાં કમોસમી માવઠું : મોડી રાત્રે શહેરના અનેક વિસ્તારોમાં પડ્યા વરસાદી છાટા : વાતાવરણમાં પ્રસરી ઠંડક access_time 11:41 pm IST

  • કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્વારમૈયા અને રાજ્યના અન્ય કોંગ્રેસી નેતાઓએ દિલ્હી ખાતે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને જણાવ્યું હતું કે કર્ણાટકમાં કોઇ સત્તા વિરોધી લહેર નથી અને તેમની પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીમાં પૂર્ણ બહુમતિથી જીત મેળવશે : સિદ્વારમૈયાએ ભાજપને આતંકવાદી કહેલા પોતાના નિવેદન પર માફી માગવાનો આ મુલાકાત દરમ્યાન ઇનકાર કર્યો હતો. access_time 8:54 pm IST

  • દિલ્હીના ગ્રેટર નોએડાના સૂરજપુર વિસ્તારની એક સોસાયટીમાં રહેતા ઇન્ટરનેશનલ મુક્કાબાજ જિતેન્દ્ર માનનો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી છે. જિતેન્દ્રના શરીર પર ગોળીના નિશાન મળી આવતાં હત્યાની આશંકા સેવાય રહી છે. જિતેન્દ્ર બોક્સિંગમાં નેશનલ ચેમ્પિયન પણ રહી ચૂક્યો છે. access_time 3:10 pm IST